સદિશો $\vec{AB} = 3\hat{i} - 2\hat{j} + 2\hat{k}$ અને $\vec{BC} = \hat{i} - 2\hat{k}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણની પાસપાસેની બાજુઓ છે. તેના વિકર્ણો વચ્ચેનો ખૂણો છે

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{3} \text{ અથવા } \frac{2\pi}{3}$
  • C
    $\frac{3\pi}{4} \text{ અથવા } \frac{\pi}{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$X$ એ અબાષ્પશીલ દ્રાવ્ય છે અને $Y$ એ બાષ્પશીલ દ્રાવક છે. $X$ ને $Y$ માં ઓગાળવાથી નીચે મુજબના બાષ્પ દબાણ જોવા મળે છે:
| $X / \text{mol L}^{-1}$ | $Y / \text{mm of Hg}$ |
| :--- | :--- |
| $0.10$ | $p_1$ |
| $0.25$ | $p_2$ |
| $0.01$ | $p_3$ |
બાષ્પ દબાણનો સાચો ક્રમ કયો છે?

જો વક્ર $y=f(x)$ ના બિંદુ $(3,4)$ આગળનો અભિલંબ ધન $x$-અક્ષ સાથે $3\pi/4$ નો ખૂણો બનાવે, તો $f'(3)$ ની કિંમત શોધો.

એક પ્રક્રિયા $A + B^{2+} \rightarrow B + A^{2+}$ માટે; $E^{\circ} = 0.2955 \ V$ છે. તેથી,$25^{\circ}C$ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે?

પ્લાસ્ટર ઓફ પેરિસને જ્યારે યોગ્ય માત્રામાં પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે તે નીચેનામાંથી શેના નિર્માણને કારણે ઘન પદાર્થમાં ફેરવાય છે?

$\Delta ABC$ માં,જો $\cos A + \cos C = 4\sin^2\frac{B}{2}$ હોય,તો $a, b, c$ શેમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo