$1-$ રૂપિયાના સિક્કાનું ઘનફળ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે $\ldots \ldots \ldots . . .$

  • A
    $V = \pi r^{2}$
  • B
    $V = \pi r^{2} h$
  • C
    $V = \frac{1}{3} \pi r^{2} h$
  • D
    $V = \frac{4}{3} \pi r^{3}$

Explore More

Similar Questions

$10 \, cm$ વ્યાસ ધરાવતા ગોલકનું ઘનફળ $\ldots \ldots \, cm^3$ થાય.

$4.2 \, cm$ વ્યાસ ધરાવતા કેટલા ગોળાકાર સીસાના છરા $66 \, cm \times 42 \, cm \times 21 \, cm$ માપના નક્કર લંબઘન સીસાના ટુકડામાંથી બનાવી શકાય?

Difficult
View Solution

એક ઘન પદાર્થને એક આકારમાંથી બીજા આકારમાં રૂપાંતરિત કરતી વખતે,નવા આકારનું ઘનફળ

એક છેડેથી અણીદાર કરેલી નળાકાર પેન્સિલ એ શેનું મિશ્રણ છે?

$21 \,cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $0.5 \,cm$ ત્રિજ્યા ધરાવતા તારમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તારની લંબાઈ મીટરમાં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo