એક પૂલમાં પાણીની એસિડિટી સામાન્ય ગણાય છે જ્યારે ત્રણ દૈનિક માપનનું સરેરાશ $pH$ મૂલ્ય $8.2$ અને $8.5$ ની વચ્ચે હોય. જો પ્રથમ બે $pH$ માપન $8.48$ અને $8.35$ હોય,તો ત્રીજા માપન માટે $pH$ મૂલ્યની રેન્જ શોધો જેથી એસિડિટીનું સ્તર સામાન્ય રહે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે ત્રીજું $pH$ માપન $x$ છે.
ત્રણ માપનોની સરેરાશ $8.2$ અને $8.5$ ની વચ્ચે હોવી જોઈએ.
$\therefore 8.2 < \frac{8.48 + 8.35 + x}{3} < 8.5$
આખી અસમતાને $3$ વડે ગુણતા:
$\therefore 3 \times 8.2 < 16.83 + x < 8.5 \times 3$
$\therefore 24.6 < 16.83 + x < 25.5$
બધા ભાગમાંથી $16.83$ બાદ કરતા:
$\therefore 24.6 - 16.83 < x < 25.5 - 16.83$
$\therefore 7.77 < x < 8.67$
આમ,ત્રીજું $pH$ માપન $(7.77, 8.67)$ ની રેન્જમાં હોવું જોઈએ.

Explore More

Similar Questions

અસમતાઓ $3x + 4y \leq 12$,$x \geq 0$ અને $y \geq 1$ ના શક્ય ઉકેલ પ્રદેશમાં પૂર્ણાંક યામ ધરાવતા કેટલા બિંદુઓ છે?

અસમતાઓ $y - x \geq 2$, $x + y \leq 5$, $x \geq 0$, અને $y \geq 0$ ને સંતોષતો પ્રદેશ છે:

ગણ $S = \{x \in \mathbb{Z} : x^2 - 7x + 6 \leq 0 \text{ અને } x^2 - 3x > 0\}$ માં ઘટકોની સંખ્યા કેટલી છે?

$\frac{x^4 - 4x^3 + 3x^2}{(x^2 - 4)(x^2 - 7x + 10)} \ge 0$ નું સમાધાન કરતા $x$ ના તમામ મૂલ્યોનો ગણ શોધો.

$\left\{x \in R: \frac{14 x}{x+1}-\frac{9 x-30}{x-4} < 0\right\}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo