જ્યારે પ્રકાશ પાણીમાંથી પસાર થાય છે ત્યારે તેની તરંગલંબાઈ $540 \ nm$ છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. જ્યારે આ જ પ્રકાશ $\frac{3}{2}$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક માધ્યમમાંથી પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ . . . . . . $nm$ હશે.

  • A
    $380$
  • B
    $840$
  • C
    $480$
  • D
    $540$

Explore More

Similar Questions

એક લંબચોરસ બ્લોક ત્રણ અલગ-અલગ કાચના પ્રિઝમ (વક્રીભવનાંક $\mu_1, \mu_2$ અને $\mu_3$ સાથે) નો બનેલો છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. ડાબી બાજુની સપાટી પર લંબ રૂપે આપાત થતું પ્રકાશનું કિરણ જમણી બાજુની સપાટીમાંથી લંબ રૂપે બહાર નીકળે છે. તો,વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ છે:

આપેલ આકૃતિ પરથી કાચનો વક્રીભવનાંક શોધો,જ્યાં પાણીનો વક્રીભવનાંક $\mu_w = 4/3$ છે.

Difficult
View Solution

પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાંથી $n$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રવેશે છે. જો આપાતકોણ એ વક્રીભૂતકોણ કરતાં બમણો હોય, તો વક્રીભવનાંકના પદમાં આપાતકોણનું મૂલ્ય શોધો.

જો $_i{\mu _j}$ એ વક્રીભવનાંક દર્શાવે છે જ્યારે પ્રકાશનું કિરણ માધ્યમ $i$ થી માધ્યમ $j$ માં જાય છે,તો ગુણાકાર $_2{\mu _1} \times {\,_3}{\mu _2} \times {\,_4}{\mu _3}$ કોના બરાબર થાય?

$12 \,cm$ ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકીના તળિયે એક સોય પડેલી છે. માઈક્રોસ્કોપ દ્વારા માપવામાં આવેલી સોયની આભાસી ઊંડાઈ $9 \,cm$ છે. જો પાણીને સમાન ઊંચાઈના $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહી દ્વારા બદલવામાં આવે, તો સોયને ફરીથી ફોકસ કરવા માટે માઈક્રોસ્કોપને કેટલા અંતરે ખસેડવું પડશે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo