ધાતુઓ $A, B$ અને $C$ માટે વર્ક ફંક્શન અનુક્રમે $1.92\, eV, 2.0\, eV$ અને $5\, eV$ છે. આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રિક સમીકરણ મુજબ,$4100\, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણ માટે કઈ ધાતુઓ ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?

  • A
    એક પણ નહીં
  • B
    માત્ર $A$
  • C
    માત્ર $A$ અને $B$
  • D
    ત્રણેય ધાતુઓ

Explore More

Similar Questions

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN$-જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ .....$mA$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક ધાતુનો સળિયો સંપર્ક બનાવે છે અને પરિપથ પૂર્ણ કરે છે. પરિપથ $B = 0.15 \, T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો અવરોધ $3 \, \Omega$ હોય,તો સળિયાને $2 \, m/s$ ની અચળ ઝડપથી દર્શાવ્યા મુજબ ખસેડવા માટે જરૂરી બળ કેટલું છે?

જો $x$ વાસ્તવિક હોય,તો પદાવલિ $\frac{x^2-3x+4}{x^2+3x+4}$ ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શું હશે?

ટાવરના પાયામાંથી પસાર થતી સીધી રેખા પરના ત્રણ બિંદુઓ $A, B, C$ થી $T.V.$ ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, 2\alpha, 3\alpha$ છે. જો $AB = a$ હોય,તો ટાવરની ઊંચાઈ કેટલી થાય?

પોમેટો (Pomato) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo