$2.96 \ kg$ દળ અને $7.4 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા સ્ટીલના તારમાં $10^{-3}$ જેટલી વિકૃતિ ઉત્પન્ન કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? (સ્ટીલનો યંગ મોડ્યુલસ $= 2 \times 10^{11} \ Nm^{-2}$)

  • A
    $0.04$ kJ
  • B
    $0.04$ $J$
  • C
    $100$ kJ
  • D
    $400$ $J$

Explore More

Similar Questions

જ્યારે $8 \,m$ લાંબા તારને $10 \,kg-wt$ ના ભાર દ્વારા ખેંચવામાં આવે છે, ત્યારે તે $1.5 \,mm$ જેટલો લંબાય છે. આ પ્રક્રિયામાં તારમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે ($\,J$ માં)? $\left(g=10 \,ms^{-2}\right)$

જો તાર પરનું તણાવ એકાએક દૂર કરવામાં આવે,તો

સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા ઘનતા માટે નીચેનામાંથી કયું સાચું છે?

એક તારને $1 \ mm$ ખેંચવા માટે કરવામાં આવતું કાર્ય $2 \ J$ છે. સમાન દ્રવ્યના બીજા તારને,જેની લંબાઈ અડધી અને આડછેદની ત્રિજ્યા બમણી છે,તેને $1 \ mm$ ખેંચવા માટે કેટલું કાર્ય કરવું પડશે ($J$ માં)?

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા તારમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo