નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?

  • A
    ઘન પદાર્થો માટે બલ્ક મોડ્યુલસ વાયુઓ કરતા ઘણો વધારે હોય છે
  • B
    વાયુઓ સૌથી ઓછા સંકોચનીય હોય છે
  • C
    ઘન પદાર્થોની અસંકોચનીયતા પાડોશી પરમાણુઓ વચ્ચેના મજબૂત જોડાણને કારણે હોય છે.
  • D
    બલ્ક મોડ્યુલસના વ્યસ્તને સંકોચનીયતા કહેવામાં આવે છે

Explore More

Similar Questions

ધાતુના એક સમઘન પર $4 \; GPa$ નું હાઇડ્રોસ્ટેટિક દબાણ લગાડવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈમાં થતો પ્રતિશત ફેરફાર આશરે $.......\%$ છે. (ધાતુનો બલ્ક મોડ્યુલસ $B = 8 \times 10^{10} \; Pa$ આપેલ છે)

એક લિટર પાણીને $0.10\%$ જેટલું સંકોચવા માટે તેના પરના દબાણમાં કેટલો ફેરફાર કરવો જોઈએ?

$10 \, cm$ ની ધાર ધરાવતા તાંબાના એક નક્કર સમઘન પર $7 \times 10^6 \, Pa$ નું હાઇડ્રોલિક દબાણ લગાડવામાં આવે છે. જો તાંબાનો બલ્ક મોડ્યુલસ $140 \, GPa$ હોય,તો તેના કદમાં થતો ઘટાડો ................ $m^3$ હશે.

મેરિયાના ટ્રેન્ચ પેસિફિક મહાસાગરમાં આવેલી છે,અને એક જગ્યાએ તે પાણીની સપાટીથી લગભગ $11 \; km$ નીચે છે. ટ્રેન્ચના તળિયે પાણીનું દબાણ લગભગ $1.1 \times 10^{8} \; Pa$ છે. $0.32 \; m^{3}$ ના પ્રારંભિક કદનો સ્ટીલનો દડો મહાસાગરમાં નાખવામાં આવે છે અને તે ટ્રેન્ચના તળિયે પહોંચે છે. જ્યારે તે તળિયે પહોંચે ત્યારે દડાના કદમાં થતો ફેરફાર કેટલો હશે? (સ્ટીલનો બલ્ક મોડ્યુલસ $B = 1.6 \times 10^{11} \; N/m^{2}$)

સમુદ્રમાં $y$ ઊંડાઈએ બલ્ક મોડ્યુલસ $B$ ધરાવતા પાણીની ઘનતા $\rho$ અને સપાટી પરની ઘનતા $\rho_0$ વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo