એક સમતલમાં $16$ બિંદુઓ છે,જેમાંથી $8$ બિંદુઓ એક જ સીધી રેખામાં છે અને બાકીના કોઈ પણ ત્રણ બિંદુઓ એક સીધી રેખામાં નથી. આ બિંદુઓને જોડીને બનાવી શકાતા ત્રિકોણની સંખ્યા કેટલી થાય?

  • A
    $504$
  • B
    $552$
  • C
    $560$
  • D
    $1120$

Explore More

Similar Questions

એક બહુકોણને $35$ વિકર્ણો છે,તો તેની બાજુઓની સંખ્યા કેટલી છે?

$^nC_r + ^nC_{r-1}$ ની કિંમત શું થાય?

એક પરીક્ષા ખંડમાં ખુરશીઓની $4$ હાર છે. દરેક હારમાં $8$ ખુરશીઓ એકની પાછળ એક છે. પરીક્ષા માટે $2$ વર્ગો બેઠા છે અને દરેક વર્ગમાં $16$ વિદ્યાર્થીઓ છે. એવી ઈચ્છા છે કે દરેક હારમાં બધા વિદ્યાર્થીઓ એક જ વર્ગના હોય અને કોઈ પણ $2$ પાસપાસેની હાર એક જ વર્ગને ફાળવવામાં ન આવે. આ $32$ વિદ્યાર્થીઓને કેટલી રીતે બેસાડી શકાય?

Difficult
View Solution

$21$ સંસ્કૃત પુસ્તકો અને $19$ ફ્રેન્ચ પુસ્તકોને એક શેલ્ફ પર હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી બે ફ્રેન્ચ પુસ્તકો સાથે ન આવે?

$52$ પત્તાના બે પેકને એકસાથે ભેળવવામાં આવે છે. એક વ્યક્તિને $26$ પત્તા એવી રીતે વહેંચી શકાય કે જેથી તેને સમાન સૂટ અને સમાન મૂલ્યના બે પત્તા ન મળે,તે રીતે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo