પ્રકાશના બે સ્ત્રોત છે,જે દરેક $100 \, W$ પાવર સાથે ઉત્સર્જન કરે છે. એક $1 \, nm$ તરંગલંબાઇ ધરાવતા $X$-કિરણોનું ઉત્સર્જન કરે છે અને બીજો $500 \, nm$ તરંગલંબાઇ ધરાવતા દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. $X$-કિરણોના ફોટોનની સંખ્યા અને આપેલ તરંગલંબાઇના દ્રશ્ય પ્રકાશના ફોટોનની સંખ્યાનો ગુણોત્તર શોધો.

  • A
    $1:500$
  • B
    $500:1$
  • C
    $1:250$
  • D
    $250:1$

Explore More

Similar Questions

જ્યારે કણનું દળ તેના સ્થિત દળ કરતાં બમણું થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?

$f$ આવૃત્તિ ધરાવતા પ્રકાશના ફોટોનનું વેગમાન . . . . . . છે.

જો ફોટોનનું વેગમાન $p$ હોય,તો તેની આવૃત્તિ કેટલી થાય?

$f$ આવૃત્તિ ધરાવતા ફોટોન સાથે વેગમાન સંકળાયેલું છે. જો $c$ એ પ્રકાશનો વેગ હોય,તો વેગમાન કેટલું થાય?

$M$ દળ ધરાવતો એક સંપૂર્ણ પરાવર્તક અરીસો જે સ્પ્રિંગ પર લગાવેલ છે,તે $\Omega$ કોણીય આવૃત્તિ ધરાવતી સ્પ્રિંગ-દળ સિસ્ટમ બનાવે છે,જ્યાં $\frac{4 \pi M \Omega}{h} = 10^{24} \text{ m}^{-2}$ છે અને $h$ એ પ્લાન્કનો અચળાંક છે. $\lambda = 8 \pi \times 10^{-6} \text{ m}$ તરંગલંબાઇ ધરાવતા $N$ ફોટોન અરીસા પર લંબરૂપે એકસાથે અથડાય છે,જેથી અરીસો $1 \mu\text{m}$ જેટલો સ્થાનાંતરિત થાય છે. જો $N$ નું મૂલ્ય $x \times 10^{12}$ હોય,તો $x$ નું મૂલ્ય શોધો. [સ્પ્રિંગને દળરહિત ગણો]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo