અવકાશમાં $\lambda$,$\lambda$ અને $-2\lambda$ રેખીય ઘનતા ધરાવતા ત્રણ અનંત લંબાઈના રેખીય વીજભારો મૂકવામાં આવ્યા છે. અવકાશમાં એક બિંદુને રેખીય વીજભારોથી તેના લંબ અંતર $r_1$,$r_2$ અને $r_3$ દ્વારા દર્શાવવામાં આવે છે. જે બિંદુઓ સમાન સ્થિતિમાન (equipotential) ધરાવે છે તેના માટે:

  • A
    $\frac{r_1 r_2}{r_3^2} = \text{અચળ}$
  • B
    $r_1 r_2 r_3^2 = \text{અચળ}$
  • C
    $r_1 r_2 r_3^{1/2} = \text{અચળ}$
  • D
    $r_1 r_2 r_3 = \text{અચળ}$

Explore More

Similar Questions

જ્યારે કોઈ ઋણ વીજભારને પૃથ્વીની સપાટીથી ઊંચાઈ પર લઈ જવામાં આવે છે,ત્યારે તેની સ્થિતિ ઊર્જા:

જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે છે,ત્યારે તંત્રની વિદ્યુત સ્થિતિઊર્જા:

$2 \ mC$ ના ત્રણ બિંદુવત વિદ્યુતભારોને $50 \ cm$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર રાખવામાં આવ્યા છે. જો આ તંત્રને $2 \ kW$ ના દરે ઉર્જા આપવામાં આવે,તો એક વિદ્યુતભારને બાકીના બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર લઈ જવા માટે લાગતો સમય કેટલો હશે ($s$ માં)?

વિદ્યુતક્ષેત્રને સમાંતર મૂકેલા ડાયપોલને $180^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય $w$ છે. તો તેને $60^{\circ}$ જેટલો ફેરવવા માટે કરવામાં આવતું કાર્ય કેટલું હશે? $(\cos 0^{\circ}=1, \cos 60^{\circ}=\frac{1}{2}, \cos 180^{\circ}=-1)$

ત્રણ બિંદુવત વિદ્યુતભારો $+q, +2q$ અને $+Q$ ને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો આ ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $q$ ના પદમાં $Q$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo