$+q$, $+2q$ અને $+Q$ એમ ત્રણ બિંદુવત વિદ્યુતભારોને એક સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો આ ત્રણ વિદ્યુતભારોના તંત્રની સ્થિતિઊર્જા શૂન્ય હોય, તો $q$ ના પદમાં $Q$ નું મૂલ્ય કેટલું થાય?

  • A
    $Q=-\frac{2q}{3}$
  • B
    $Q=-\frac{1}{3}q$
  • C
    $Q=\frac{3q}{2}$
  • D
    $Q=\frac{q}{2}$

Explore More

Similar Questions

$HCl$ અણુમાં $H^+$ અને $Cl^-$ આયનો વચ્ચેનું અંતર $1.28 \, \mathring{A}$ છે. ડાયપોલની અક્ષ પર $12 \, \mathring{A}$ ના અંતરે આ ડાયપોલને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે ($, V$ માં)?

બે વિદ્યુતભારો ${q_1}$ અને ${q_2}$ ને $30\,cm$ ના અંતરે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. ત્રીજા વિદ્યુતભાર ${q_3}$ ને $40\,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના ચાપ પર $C$ થી $D$ સુધી ખસેડવામાં આવે છે. તંત્રની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર $\frac{{{q_3}}}{{4\pi {\varepsilon _0}}}k$ છે,જ્યાં $k$ એ:

Difficult
View Solution

ત્રણ વિદ્યુતભારો $Q$,$(-2q)$ અને $(-2q)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું થાય?

ત્રણ વિદ્યુતભારો $Q, (+q)$ અને $(+q)$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $l$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય,તો $Q$ નું મૂલ્ય કેટલું હશે?

અવકાશમાં $\lambda$,$\lambda$ અને $-2\lambda$ રેખીય ઘનતા ધરાવતા ત્રણ અનંત લંબાઈના રેખીય વીજભારો મૂકવામાં આવ્યા છે. અવકાશમાં એક બિંદુને રેખીય વીજભારોથી તેના લંબ અંતર $r_1$,$r_2$ અને $r_3$ દ્વારા દર્શાવવામાં આવે છે. જે બિંદુઓ સમાન સ્થિતિમાન (equipotential) ધરાવે છે તેના માટે:

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo