ત્રણ અવરોધો $R_{1} = 5 \Omega$,$R_{2} = 10 \Omega$ અને $R_{3} = 30 \Omega$ ને સમાંતર જોડી $12 \; V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. કયા અવરોધમાંથી સૌથી વધુ વિદ્યુતપ્રવાહ વહેશે?

  • A
    $R_{1}$
  • B
    $R_{2}$
  • C
    $R_{3}$
  • D
    ત્રણેયમાંથી સમાન

Explore More

Similar Questions

$2 \ C$ ના વિદ્યુતભારને $118 \ V$ ના બિંદુથી $128 \ V$ ના બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ($J$ માં)?

બે અવરોધોના સમાંતર જોડાણ માટે નીચેના પૈકી શું સાચું છે?

એક વોટ-અવર (watt hour) ની વ્યાખ્યા આપો.

જ્યારે એક ઇલેક્ટ્રિક હીટર $4\, A$ નો વિદ્યુતપ્રવાહ ખેંચે છે,ત્યારે તેના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60\, V$ છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારીને $120\, V$ કરવામાં આવે,તો હીટર કેટલો વિદ્યુતપ્રવાહ ખેંચશે ($, A$ માં)?

$(a)$ વિદ્યુત પ્રવાહની કઈ અસરનો ઉપયોગ વિદ્યુત ફ્યુઝના કાર્યમાં થાય છે તે જણાવો.
$(b)$ ઘરેલું પરિપથમાં ફ્યુઝ કેવી રીતે જોડવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo