ટ્રેન $A$ અને ટ્રેન $B$ સમાંતર પાટા પર વિરુદ્ધ દિશામાં અનુક્રમે $36 \, km/h$ અને $72 \, km/h$ ની ઝડપે ગતિ કરી રહી છે. એક વ્યક્તિ ટ્રેન $A$ માં તેની ગતિની વિરુદ્ધ દિશામાં $1.8 \, km/h$ ની ઝડપે ચાલી રહી છે. ટ્રેન $B$ થી અવલોકન કરતા આ વ્યક્તિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે ($.5$ માં)?
(પાટા વચ્ચેનું અંતર અવગણ્ય ગણો)

  • A
    $30$
  • B
    $29$
  • C
    $31$
  • D
    $28$

Explore More

Similar Questions

એક હોડી પાણીની સાપેક્ષે $8 \, km/h$ ના વેગથી નદી ઓળંગે છે. જો જમીનની સાપેક્ષે હોડીનો પરિણામી વેગ $10 \, km/h$ હોય,તો નદીના પાણીનો વેગ ...........$km/h$ છે.

એક કાર જેની વિન્ડશિલ્ડ ઉભી છે,તે વરસાદમાં $40 \, km/h$ ની ઝડપે ગતિ કરે છે. વરસાદના ટીપાં $20 \, m/s$ ની અચળ ઝડપે ઉભા નીચે પડે છે. વરસાદના ટીપાં વિન્ડશિલ્ડ સાથે જે ખૂણે અથડાય છે તે ......... છે.

$25\, km/hr$ ના વેગથી પૂર્વ દિશામાં જતી કારમાં બેઠેલી વ્યક્તિને એક ટ્રેન $25\sqrt{3}\, km/hr$ ના વેગથી ઉત્તર દિશામાં જતી દેખાય છે. ટ્રેનનો વાસ્તવિક વેગ .......... $km/hr$ હશે.

જ્યારે ટ્રેન સ્થિર હોય,ત્યારે વરસાદના ટીપાં શિરોલંબ નીચે પડે છે. જ્યારે તે વરસાદના વેગ જેટલા જ વેગ સાથે પૂર્વ દિશામાં ગતિ કરે છે,ત્યારે ટ્રેનમાં બેઠેલા મુસાફર માટે વરસાદ કેવી રીતે પડતો દેખાશે?

એક હોડી $3 \, km/h$ ની ઝડપે વહેતી અને $1 \, km$ પહોળાઈ ધરાવતી નદીમાં પાણીની સાપેક્ષે $5 \, km/h$ ની ઝડપે ગતિ કરે છે. રાઉન્ડ ટ્રીપ (આવવા-જવા) માટે લાગતો ન્યૂનતમ સમય ......... $min$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo