બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો બંને પાસાઓ પર સમાન અંક આવે તેની સંભાવના .......... છે.

  • A
    $\frac{1}{6}$
  • B
    $\frac{1}{4}$
  • C
    $\frac{1}{18}$
  • D
    $\frac{1}{12}$

Explore More

Similar Questions

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલું પત્તું કાળીનું (spades) હોય તેની સંભાવના શોધો.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું ચોકટ (Diamonds) નું ન હોય તેની સંભાવના .............. છે.

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું ચોકટ (diamonds) નું હોય તેની સંભાવના શોધો.

એક દુકાનમાં ચાના $50$ પેકેટ છે, જેમાંથી $5$ પેકેટ વજનમાં ઓછા છે. આ જથ્થામાંથી એક પેકેટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પેકેટ વજનમાં ઓછું હોય તેની સંભાવના શોધો.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $9$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo