$m$ અને $9m$ દળ ધરાવતા બે પદાર્થો $r$ અંતરે મૂકેલા છે. તેમની વચ્ચેની રેખા પરના જે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય હોય,ત્યાં ગુરુત્વાકર્ષી સ્થિતિમાન કેટલું હશે? ($G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે.)

  • A
    $\frac{-14Gm}{r}$
  • B
    $\frac{-16Gm}{r}$
  • C
    $\frac{-12Gm}{r}$
  • D
    $\frac{-8Gm}{r}$

Explore More

Similar Questions

અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિમાન શૂન્ય લેતા,બિંદુ $A$ પરનું ગુરુત્વીય સ્થિતિમાન $-5 \, unit$ છે. જો અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિમાન $+10 \, units$ લેવામાં આવે,તો બિંદુ $A$ પરનું સ્થિતિમાન ......... $unit$ થશે.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા કવચના કેન્દ્રથી $r$ અંતરે $m$ દળનો બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. ગુરુત્વીય સ્થિતિઊર્જા $U(r)$ વિરુદ્ધ $r$ નો આલેખ કેવો હશે?

એક પદાર્થને પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. તેની ગુરુત્વીય સ્થિતિઊર્જામાં થતો વધારો કેટલો હશે? [$R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે]

Difficult
View Solution

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે રહેલા $m$ દળના પદાર્થની બંધન ઉર્જા (Binding Energy) કેટલી છે?

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટીથી $n R$ ઊંચાઈ પર લઈ જવામાં આવે ત્યારે તેની સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo