પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને બિંદુ $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ આગળનું સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $\frac{1}{2}(V_1+V_2)$
  • B
    $\frac{C_2 V_1+C_1 V_2}{C_1+C_2}$
  • C
    $\frac{C_1 V_1+C_2 V_2}{C_1+C_2}$
  • D
    $\frac{C_2 V_2-C_1 V_2}{C_1+C_2}$

Explore More

Similar Questions

$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોને સમાંતર જોડવામાં આવે છે,તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય?

બિંદુઓ $X$ અને $Y$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ $\mu F$ માં કેટલું છે?

$2\,\mu F$ ક્ષમતા ધરાવતા બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. આ તંત્રને $12\,\mu F$ ક્ષમતા ધરાવતા ત્રીજા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તંત્રની સમતુલ્ય ક્ષમતા ......$\mu F$ થશે.

$n$ કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે અસરકારક કેપેસિટન્સનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

$C_1 = C$,$C_2 = 2C$,$C_3 = 3C$ અને $C_4 = 4C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરોને બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે. તો $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo