બે વિદ્યુતભારો $7 \ \mu C$ અને $-2 \ \mu C$ ને અનુક્રમે $(-9, 0, 0) \ cm$ અને $(9, 0, 0) \ cm$ પર બાહ્ય ક્ષેત્ર $E = \frac{A}{r^2} \hat{r}$ માં મૂકવામાં આવ્યા છે, જ્યાં $A = 9 \times 10^5 \ N/C \cdot m^2$ છે. અનંત અંતરે સ્થિતિમાન $0$ ગણતા, આ તંત્રની સ્થિત-વિદ્યુત ઊર્જા . . . . . . $J$ છે.

  • A
    $1.4$
  • B
    $-90.7$
  • C
    $49.3$
  • D
    $24.3$

Explore More

Similar Questions

એક બિંદુવત વિદ્યુતભાર $q$ એ સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં,જે $X$-અક્ષની ધન દિશામાં છે,બિંદુ $P$ થી બિંદુ $S$ સુધી $PQRS$ માર્ગે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ગતિ કરે છે. બિંદુઓ $P, Q, R$ અને $S$ ના યામ અનુક્રમે $(a, b, 0), (2a, 0, 0), (a, -b, 0)$ અને $(0, 0, 0)$ છે. આ પ્રક્રિયામાં વિદ્યુતક્ષેત્ર દ્વારા થયેલ કાર્ય નીચેનામાંથી કયું છે?

$1 \ kg$ દળ ધરાવતો અને $2 \ C$ વિદ્યુતભાર ધરાવતો પદાર્થ $1 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત થાય છે. તેના દ્વારા પ્રાપ્ત થયેલો વેગ કેટલો હશે?

$5 \ \mu C$ અને $10 \ \mu C$ ના બે બિંદુવત વિદ્યુતભારો એકબીજાથી $1 \ m$ અંતરે રહેલા છે. તેમને એકબીજાથી $0.5 \ m$ અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = e_1\hat{i} + e_2\hat{j} + e_3\hat{k}$ માં $Q$ વિદ્યુતભારનું સ્થાનાંતર $\vec{r} = a\hat{i} + b\hat{j}$ છે. તો થયેલ કાર્ય કેટલું હશે?

એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $E = (10 \hat{i} + 30 \hat{j}) \ Vm^{-1}$ છે. $A$ અને $B$ એ ક્ષેત્રમાં અનુક્રમે $(1, 2, 0) \ m$ અને $(2, 1, 3) \ m$ પર આવેલા બે બિંદુઓ છે. જ્યારે $0.8 \ C$ નો વિદ્યુતભાર $A$ થી $B$ સુધી પરવલયાકાર પથ પર ગતિ કરે ત્યારે થયેલું કાર્ય કેટલું હશે ($J$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo