બે વર્તુળો જેની ત્રિજ્યાઓ $4$ અને $8$ છે,તે કાટખૂણે છેદે છે. તેમની સામાન્ય જીવાની લંબાઈ શોધો.

  • A
    $\frac{16}{\sqrt{5}}$
  • B
    $8$
  • C
    $4\sqrt{6}$
  • D
    $\frac{8\sqrt{5}}{5}$

Explore More

Similar Questions

સમાન લંબાઈ અને દ્રવ્યના બે સળિયા જ્યારે સમાંતર જોડવામાં આવે છે,ત્યારે તેઓ $12 \, s$ માં ચોક્કસ ઉષ્માનું વહન કરે છે. પરંતુ જ્યારે તેમને શ્રેણીમાં જોડવામાં આવે,ત્યારે સમાન પરિસ્થિતિમાં તેટલી જ ઉષ્માનું વહન કરવા માટે કેટલો સમય લાગશે? ......... $s$

હાઇડ્રોજન વર્ણપટમાં લાયમન અને બામર શ્રેણીને અનુરૂપ સૌથી લાંબી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો છે?

ધારો કે $a \neq 0$ અને $p(x)$ એ $2$ કરતા મોટી ઘાત ધરાવતી બહુપદી છે. જો $p(x)$ ને અનુક્રમે $x+a$ અને $x-a$ વડે ભાગતા શેષ $a$ અને $-a$ વધતી હોય,તો $p(x)$ ને $x^2-a^2$ વડે ભાગતા મળતી શેષ શોધો:

$(C_{n}H_{2n+2})$ પ્રકારના કાર્બન હાઇડ્રાઇડ્સ 'લુઈસ' એસિડ અથવા બેઇઝ તરીકે વર્તશે તેમ તમે માનો છો? તમારા જવાબનું સમર્થન કરો.

સેકન્ડ લોલકનો આવર્તકાળ $2\, s$ છે. ગોળાકાર બોબ,જે અંદરથી ખાલી છે,તેનું દળ $50\, g$ છે. હવે તેને સમાન ત્રિજ્યા ધરાવતા પરંતુ $100\, g$ દળ ધરાવતા બીજા નક્કર બોબ દ્વારા બદલવામાં આવે છે. નવો આવર્તકાળ .... $s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo