$r_1$ અને $r_2$ ત્રિજ્યા ધરાવતા બે વાહક ગોળાઓની સપાટી પાસે વિદ્યુતક્ષેત્ર સમાન છે. તેમના વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $(r_1^2 / r_2^2)$
  • B
    $(r_2^2 / r_1^2)$
  • C
    $(r_1 / r_2)$
  • D
    $(r_2 / r_1)$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર $x = x_0, x = 3x_0, x = 5x_0, \dots, \infty$ બિંદુઓ પર $+q$ વિદ્યુતભાર અને $x = 2x_0, x = 4x_0, x = 6x_0, \dots, \infty$ બિંદુઓ પર $-q$ વિદ્યુતભાર મૂકેલા છે. અહીં $x_0$ એ ધન અચળાંક છે. જો $r$ અંતરે રહેલા $Q$ વિદ્યુતભારને કારણે વિદ્યુતસ્થિતિમાન $Q/(4\pi\varepsilon_0 r)$ હોય, તો ઉગમબિંદુ પર આ તંત્રને કારણે કુલ વિદ્યુતસ્થિતિમાન કેટલું થશે?

$m$ દળનો એક બિંદુવત વિદ્યુતભાર $q$,$R$ ત્રિજ્યા ધરાવતી અને $Q$ વિદ્યુતભારિત રીંગના કેન્દ્ર પર મૂકવામાં આવ્યો છે. જ્યારે તેને સહેજ સ્થાનાંતરિત કરવામાં આવે છે,ત્યારે તે $x$-અક્ષ પર અનંત અંતર સુધી પ્રવેગિત થાય છે. બિંદુવત વિદ્યુતભારની અંતિમ ઝડપ ....... છે.

$R$ ત્રિજ્યા ધરાવતા વાહક ગોળાના કેન્દ્રથી $R/2$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

વિધાન : બે સમકેન્દ્રીય વિદ્યુતભારીત કવચ આપેલા છે. કવચો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આંતરિક કવચના વિદ્યુતભાર પર આધાર રાખે છે.
કારણ : બહારના કવચના વિદ્યુતભારને કારણે ગોળાની અંદરના દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન સમાન રહે છે.

$10 \; cm$ બાજુ ધરાવતા એક નિયમિત ષટ્કોણના દરેક શિરોબિંદુ પર $5 \; \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. ષટ્કોણના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાનની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo