બે સમાન અવરોધોને જ્યારે બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,ત્યારે તે $60 \ W$ વિદ્યુત પાવર વાપરે છે. જો આ અવરોધોને હવે તે જ બેટરી સાથે સમાંતર જોડાણમાં જોડવામાં આવે,તો વપરાતો વિદ્યુત પાવર ............. $W$ હશે.

  • A
    $60$
  • B
    $240$
  • C
    $120$
  • D
    $30$

Explore More

Similar Questions

અંતરાલ $(-3, 3)$ માં, વિધેય $f(x) = \frac{x}{3} + \frac{3}{x}, x \neq 0$ એ :

જો વાયુનું સમતાપી (isothermal) સંકોચન કરવામાં આવે,તો અણુઓનો r.m.s. વેગ

$R$ ત્રિજ્યા ધરાવતી એક તકતીને તેની પરિઘમાંથી પસાર થતી સમક્ષિતિજ ધરી પર દોલન કરાવવામાં આવે છે. તેનો આવર્તકાળ કેટલો હશે?

સંયોજન $CH_3-C(CH_3)=CH-CH_3$ ની $KMnO_4$ ની હાજરીમાં $NaIO_4$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે :-

$27\,^{\circ}C$ તાપમાને વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા $6.21 \times 10^{-21}\,J$ છે. $227\,^{\circ}C$ તાપમાને તેની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo