બે દળ $M_1$ અને $M_2$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત સપાટી પર સમાન રીતે પ્રવેગિત કરવામાં આવે છે. તણાવ બળોનો ગુણોત્તર $T_1/T_2$ કેટલો થશે?

  • A
    $\frac{M_1}{M_2}$
  • B
    $\frac{M_2}{M_1}$
  • C
    $\frac{(M_1+M_2)}{M_2}$
  • D
    $\frac{M_1}{(M_1+M_2)}$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વ્યક્તિ દ્વારા $M$ દળને ખેંચવા માટે યાંત્રિક ફાયદો (Mechanical advantage) શોધો.

એક હલકી દોરી જે એક લીસી હલકી સ્થિર ગરગડી પરથી પસાર થાય છે,તે $m_1$ અને $m_2$ દળના બે બ્લોક્સને જોડે છે. જો તંત્રનો પ્રવેગ $g / 8$ હોય,તો દળનો ગુણોત્તર કેટલો થાય?

$M$ દળના બે સમાન વજન એક નિશ્ચિત અક્ષ ધરાવતી ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતા દોરા વડે જોડાયેલા છે. $m$ દળનું એક નાનું વજન તેમાંથી એક વજન પર મૂકવામાં આવે છે. $m$ અને $M$ વચ્ચેનું પ્રતિક્રિયા બળ કેટલું હશે?

Difficult
View Solution

બે દળ $2 \, kg$ અને $3 \, kg$ એક ગરગડી પરથી પસાર થતી દોરીના છેડે લટકાવેલા છે. તણાવ અને પ્રવેગ શોધો:

$3\, kg$ અને $4\, kg$ દળ ધરાવતા બે પદાર્થોને ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી દળરહિત દોરીના છેડે લટકાવવામાં આવ્યા છે. તંત્રનો પ્રવેગ ........ $m/s^2$ છે $(g = 9.8\, m/s^2)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo