પ્રકાશના બે એકવર્ણી અને સુસંબદ્ધ બિંદુવત ઉદગમોને સમક્ષિતિજ સમતલમાં એકબીજાથી અમુક અંતરે મૂકવામાં આવ્યા છે. સમક્ષિતિજ સમતલમાં તેવા તમામ બિંદુઓનો બિંદુપથ જ્યાં સહાયક વ્યતિકરણ રચાય છે, તે શું હશે?

  • A
    એક અતિવલય
  • B
    અતિવલયોની શ્રેણી
  • C
    સીધી રેખાઓની શ્રેણી
  • D
    પરવલયોની શ્રેણી

Explore More

Similar Questions

$I$ તીવ્રતા ધરાવતા બે તરંગો વ્યતિકરણ અનુભવે છે. મળતી મહત્તમ તીવ્રતા કેટલી હશે?

$S_{1}$ અને $S_{2}$ એ $xy$-સમતલમાં અનુક્રમે $(0,0)$ અને $(0,3\lambda)$ બિંદુઓ પર આવેલા પ્રકાશના સુસંબદ્ધ બિંદુવત ઉદગમો છે. અહીં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઇ છે. નીચેનામાંથી કયા બિંદુએ (યામ તરીકે આપેલ) વ્યતિકરણની તીવ્રતા મહત્તમ હશે?

બે સ્ત્રોતોને સુસંબદ્ધ (coherent) કહેવામાં આવે છે જો તેઓ તરંગો ઉત્પન્ન કરે જે

બે સુસંબદ્ધ એકવર્ણી બિંદુવત ઉદગમો $S_1$ અને $S_2$ જેની તરંગલંબાઈ $\lambda = 600 \ nm$ છે,તેમને વર્તુળના કેન્દ્રની બંને બાજુએ સપ્રમાણ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યા છે. ઉદગમો વચ્ચેનું અંતર $d = 1.8 \ mm$ છે. આ ગોઠવણી વર્તુળના પરિઘ પર એકાંતરે પ્રકાશિત અને અપ્રકાશિત ટપકાં તરીકે વ્યતિકરણ શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે ક્રમિક પ્રકાશિત ટપકાં વચ્ચેનું કોણીય અંતર $\Delta \theta$ છે. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?
$[A]$ બિંદુ $P_2$ પર અપ્રકાશિત ટપકું રચાશે
$[B]$ $P_2$ પર શલાકાનો ક્રમ મહત્તમ હશે
$[C]$ પ્રથમ ચરણમાં $P_1$ અને $P_2$ ની વચ્ચે ઉત્પન્ન થતી કુલ શલાકાઓની સંખ્યા $3000$ ની નજીક છે
$[D]$ જેમ આપણે પ્રથમ ચરણમાં $P_1$ થી $P_2$ તરફ જઈએ છીએ તેમ બે ક્રમિક પ્રકાશિત ટપકાં વચ્ચેનું કોણીય અંતર ઘટે છે

જ્યારે પ્રકાશનું તરંગ હવા થી કાચના આંતરપૃષ્ઠ પર પરાવર્તન પામે છે,ત્યારે પરાવર્તિત તરંગના કળામાં થતો ફેરફાર કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo