$ay^4 + bxy^3 + cx^2y^2 + dx^3y + ex^4 = 0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓમાંથી બે રેખાઓ પરસ્પર લંબ હોય,તો

  • A
    $(b + d)(ad + be) + (e - a)^2(a + c + e) = 0$
  • B
    $(b + d)(ad + be) + (e + a)^2(a + c + e) = 0$
  • C
    $(b - d)(ad - be) + (e - a)^2(a + c + e) = 0$
  • D
    $(b - d)(ad - be) + (e + a)^2(a + c + e) = 0$

Explore More

Similar Questions

$\{1, 2, 3, 4, 5, 6, 7, 8\}$ માંથી એકસાથે બે સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી નાની સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

નીચેનામાંથી કયા આયનમાં $V^{3+}$ આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે?

જો $n = 1, 2, 3, \ldots$ માટે $t_n = \frac{1}{4}(n+2)(n+3)$ હોય,તો $\frac{1}{t_1} + \frac{1}{t_2} + \ldots + \frac{1}{t_{2003}}$ ની કિંમત શોધો.

કઈ પેશી કુમળા પ્રકાંડ અને પર્ણના પર્ણદંડને યાંત્રિક આધાર આપે છે?

એક લંબવૃત્તીય નળાકારનું દળ $m$,ત્રિજ્યા $r$ અને ઊંચાઈ $h$ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,નળાકાર $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણપણે ડૂબેલો છે. નળાકાર પર લાગતા પરિણામી બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo