બે સળિયા $A$ અને $B$ જેમના આડછેદનું ક્ષેત્રફળ $A$ સમાન છે અને લંબાઈ $l$ સમાન છે,તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉષ્માના સ્ત્રોત $(T_1 = 100^{\circ}C)$ અને સિંક $(T_2 = 0^{\circ}C)$ વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. સળિયાઓ પાર્શ્વ બાજુએથી અવાહક છે. જો સળિયા $A$ અને $B$ ની ઉષ્મા વાહકતા અનુક્રમે $3K$ અને $K$ હોય,અને $T_A$ તથા $T_B$ એ સળિયા $A$ અને $B$ પરનો તાપમાનનો ઘટાડો હોય,તો:

  • A
    $\frac{T_A}{T_B} = \frac{3}{1}$
  • B
    $\frac{T_A}{T_B} = \frac{1}{3}$
  • C
    $\frac{T_A}{T_B} = \frac{3}{4}$
  • D
    $\frac{T_A}{T_B} = \frac{4}{3}$

Explore More

Similar Questions

$1 \ m$ લંબાઈ અને $0.75 \ m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક પદાર્થમાંથી $6000 \ J/s$ ઉષ્મા વહન પામે છે,તો તેના છેડાઓના તાપમાનનો તફાવત ...... $^\circ C$ હોય. $[K = 200 \ J/(m \cdot K)]$

ઠંડી સવારમાં,ધાતુની સપાટી લાકડાની સપાટી કરતા સ્પર્શ કરવામાં વધુ ઠંડી લાગે છે કારણ કે

રસોઈના વાસણ બનાવવા માટે વપરાતા પદાર્થમાં કેવા ગુણધર્મો હોવા જોઈએ? ($K =$ ઉષ્માવાહકતા,$S =$ વિશિષ્ટ ઉષ્મા)

$1000 \,cm^2$ ની કુલ સપાટી ધરાવતું એક લંબચોરસ આઈસ બોક્સ શરૂઆતમાં $0^{\circ}C$ તાપમાને $1.5 \,kg$ બરફ ધરાવે છે. જો બોક્સની દીવાલની જાડાઈ $2 \,mm$ હોય અને બોક્સની બહારનું તાપમાન $42^{\circ}C$ હોય, તો $160 \,minutes$ પછી બોક્સમાં બાકી રહેલા બરફનું દળ કેટલું હશે ($kg$ માં)? (બોક્સના દ્રવ્યની ઉષ્મા વાહકતા $= 10^{-2} \,W m^{-1} K^{-1}$ અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $= 336 \times 10^3 \,J kg^{-1}$)

સમાન દ્રવ્યના બે નળાકાર સળિયામાંથી ઉષ્માનું વહન થાય છે. સળિયાઓના વ્યાસનો ગુણોત્તર $1:2$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $2:1$ છે. જો તેમના છેડાઓ વચ્ચેનો તાપમાનનો તફાવત સમાન હોય,તો તેમનામાંથી વહેતી ઉષ્માના દરનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo