બે ઉપગ્રહો $S_{1}$ અને $S_{2}$ એક ગ્રહની આસપાસ વિરુદ્ધ દિશામાં સમતલીય વર્તુળાકાર કેન્દ્રિત કક્ષાઓમાં ભ્રમણ કરી રહ્યા છે. સમય $t=0$ પર,ઉપગ્રહો એકબીજાથી સૌથી દૂર છે. $S_{1}$ અને $S_{2}$ ના ભ્રમણનો આવર્તકાળ અનુક્રમે $3 \,h$ અને $24 \,h$ છે. $S_{1}$ ની કક્ષાની ત્રિજ્યા $3 \times 10^{4} \,km$ છે. તો,$S_{1}$ ની સાપેક્ષે $S_{2}$ ની કક્ષીય ઝડપ કેટલી હશે?

  • A
    ગ્રહથી $4 \pi \times 10^{4} \,km \,h^{-1}$,જ્યારે $S_{2}$ એ $S_{1}$ ની સૌથી નજીક હોય
  • B
    ગ્રહથી $2 \pi \times 10^{4} \,km \,h^{-1}$,જ્યારે $S_{2}$ એ $S_{1}$ થી સૌથી દૂર હોય
  • C
    $S_{1}$ થી $\pi \times 10^{4} \,km \,h^{-1}$,જ્યારે $S_{2}$ એ $S_{1}$ ની સૌથી નજીક હોય
  • D
    $S_{1}$ થી $3 \pi \times 10^{4} \,km \,h^{-1}$,જ્યારે $S_{2}$ એ $S_{1}$ ની સૌથી નજીક હોય

Explore More

Similar Questions

$m$ દળનો એક ઉપગ્રહ $M$ દળની પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યાની કક્ષામાં અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે. ઉપગ્રહનું કોણીય વેગમાન કેટલું હશે? ($G=$ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક)

પૃથ્વીના બે ઉપગ્રહો $A$ અને $B$ ની વર્તુળાકાર કક્ષાઓની ત્રિજ્યા અનુક્રમે $4R$ અને $R$ છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. જો ઉપગ્રહ $B$ ની ઝડપ $6V$ હોય,તો ઉપગ્રહ $A$ ની ઝડપ કેટલી હશે?

એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ $1000 \,km$ ની ઊંચાઈએ વર્તુળાકાર કક્ષામાં મૂકવામાં આવ્યો છે. મિનિટમાં ઉપગ્રહનો આવર્તકાળ આશરે કેટલો હશે? (પૃથ્વીનું દળ $= 6 \times 10^{24} \,kg$, પૃથ્વીની ત્રિજ્યા $= 6.4 \times 10^6 \,m$, $G = 6.67 \times 10^{-11} \,Nm^2 \,kg^{-2}$)

પૃથ્વીનું સૂર્યથી સૌથી વધુ અને સૌથી ઓછું અંતર અનુક્રમે ${r_1}$ અને ${r_2}$ છે. જ્યારે પૃથ્વી સૂર્યથી દોરેલી મુખ્ય ધરીને લંબ હોય ત્યારે તેનું સૂર્યથી અંતર કેટલું હશે?

સમાન દળ ધરાવતા બે ઉપગ્રહો $A$ અને $B$ એક ગ્રહની આસપાસ અનુક્રમે $3R$ અને $5R$ ની ઊંચાઈએ ભ્રમણ કરે છે. સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo