બે સ્થિર ઉદગમો દરેક $\lambda$ તરંગલંબાઈના તરંગોનું ઉત્સર્જન કરે છે. એક અવલોકનકાર એક ઉદગમથી બીજા ઉદગમ તરફ $u$ વેગથી ગતિ કરે છે. તો તેના દ્વારા સંભળાતા બીટ્સની સંખ્યા કેટલી હશે?

  • A
    $\frac{u}{2\lambda}$
  • B
    $\frac{u}{\lambda}$
  • C
    $\frac{2u}{\lambda}$
  • D
    $\sqrt{u\lambda}$

Explore More

Similar Questions

એક ટ્રેન વ્હિસલ વગાડતી પ્લેટફોર્મ પર ઉભેલા અવલોકનકારથી દૂર $V$ જેટલા અચળ વેગથી ગતિ કરે છે. વ્હિસલની મૂળભૂત આવૃત્તિ $n$ અને આભાસી આવૃત્તિનો ગુણોત્તર $1.2: 1$ છે. જો ટ્રેન સ્થિર હોય અને અવલોકનકાર તે જ વેગ $V$ થી તેનાથી દૂર જાય,તો $n$ અને આભાસી આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય ($: 1$ માં)?

એક ધ્વનિ સ્ત્રોત સ્થિર શ્રોતા તરફ ધ્વનિની ઝડપના $1/10$ ભાગની ઝડપે ગતિ કરી રહ્યો છે. આભાસી આવૃત્તિ અને વાસ્તવિક આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

$18\, km/hr$ ની ઝડપે ગતિ કરતી સબમરીન $(A)$ નો પીછો $27\, km/hr$ ની ઝડપે ગતિ કરતી બીજી સબમરીન $(B)$ દ્વારા તેની વેગની દિશામાં કરવામાં આવી રહ્યો છે. $B$,$A$ ને શોધવા માટે $500\, Hz$ નો સોનાર સિગ્નલ મોકલે છે અને $v$ આવૃત્તિનો પરાવર્તિત અવાજ મેળવે છે. $v$ નું મૂલ્ય ... $Hz$ ની નજીક છે (પાણીમાં અવાજની ઝડપ $= 1500\, ms^{-1}$)

ફરજ પરનો એક પોલીસકર્મી જ્યારે એક ગતિશીલ કાર તેની પાસેથી પસાર થાય છે ત્યારે તેના હોર્નની પીચમાં $10\%$ નો ઘટાડો નોંધે છે. જો ધ્વનિનો વેગ $330 \, m/s$ હોય,તો કારની ઝડપ ..... $m/s$ હશે.

Difficult
View Solution

એક અવલોકનકાર અને $120 \,Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્સર્જિત કરતો ઉદગમ $X$-અક્ષ પર છે. અવલોકનકાર સ્થિર છે જ્યારે ધ્વનિનો ઉદગમ $x=3 \sin \omega t$ સમીકરણ મુજબ ગતિમાં છે (જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે). જો અવલોકનકાર દ્વારા અવલોકિત ધ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિઓ વચ્ચેનો તફાવત $22 \,Hz$ હોય,તો $\omega$ નું મૂલ્ય કેટલું હશે? (હવામાં ધ્વનિની ઝડપ $=330 \,ms^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo