આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે પારદર્શક સ્લેબ સમાન જાડાઈ ધરાવે છે. એક $1.5$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થ $A$ નો બનેલો છે. બીજો $1 : 2$ ના ગુણોત્તરમાં જાડાઈ ધરાવતા બે પદાર્થો $B$ અને $C$ નો બનેલો છે. $C$ નો વક્રીભવનાંક $1.6$ છે. જો સ્લેબમાંથી પસાર થતા એકવર્ણી સમાંતર કિરણપુંજમાં બંનેની અંદર તરંગોની સંખ્યા સમાન હોય,તો $B$ નો વક્રીભવનાંક શોધો.

  • A
    $1.1$
  • B
    $1.2$
  • C
    $1.3$
  • D
    $1.4$

Explore More

Similar Questions

હવામાં રહેલા પક્ષી માટે, પાણીમાં રહેલી માછલી સપાટીથી $30 \,cm$ દૂર દેખાય છે. જો હવાના સાપેક્ષમાં પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો સપાટીથી માછલીની વાસ્તવિક ઊંડાઈ કેટલી હશે ($\,cm$ માં)?

એક એકવર્ણી પ્રકાશનું કિરણ કાચના સ્લેબ અને પાણીના સ્તંભમાંથી પસાર થાય છે. $4 \,cm$ જાડાઈના કાચના સ્લેબમાં તરંગોની સંખ્યા $5 \,cm$ ઊંચાઈના પાણીના સ્તંભમાં રહેલા તરંગોની સંખ્યા જેટલી જ છે. જો કાચનો વક્રીભવનાંક $\frac{5}{3}$ હોય, તો પાણીનો વક્રીભવનાંક કેટલો હશે?

$t$ જાડાઈ અને $\mu$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાંથી પ્રકાશને પસાર થવા માટે લાગતો સમય ગણો.

એક માઇક્રોસ્કોપને બીકરના તળિયે પડેલા સિક્કા પર ફોકસ કરવામાં આવ્યું છે. હવે માઇક્રોસ્કોપને $1 \,cm$ ઉપર ઉઠાવવામાં આવે છે. સિક્કો ફરીથી ફોકસમાં આવે તે માટે બીકરમાં કેટલી ઊંડાઈ સુધી પાણી રેડવું જોઈએ? (પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે)

$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના સ્લેબમાં રહેલો હવાનો પરપોટો (લંબગત આપાતકોણની નજીક) એક સપાટીથી જોતા $5\, cm$ ઊંડો અને તેની વિરુદ્ધ સપાટીથી જોતા $3\, cm$ ઊંડો દેખાય છે. સ્લેબની જાડાઈ ($cm$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo