$2 \text{ cm}$ અને $4 \text{ cm}$ વ્યાસ ધરાવતી પાણીની બે પાઈપો મુખ્ય સપ્લાય લાઈન સાથે જોડાયેલી છે. $2 \text{ cm}$ વ્યાસ ધરાવતી પાઈપમાં પાણીના પ્રવાહનો વેગ કેટલો હશે?

  • A
    બીજી પાઈપ કરતા $4$ ગણો
  • B
    બીજી પાઈપ કરતા $\frac{1}{4}$ ગણો
  • C
    બીજી પાઈપ કરતા $2$ ગણો
  • D
    બીજી પાઈપ કરતા $\frac{1}{2}$ ગણો

Explore More

Similar Questions

સ્પ્રે પંપની નળાકાર નળીના આડછેદની ત્રિજ્યા $2 \,cm$ છે. પંપના એક છેડે $0.4 \,mm$ ત્રિજ્યાના $50$ ઝીણા છિદ્રો છે. જો નળીની અંદર પ્રવાહીના વહનનો વેગ $0.04 \,ms^{-1}$ હોય, તો છિદ્રોમાંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ કેટલો હશે ($\,ms^{-1}$ માં)?

એક અદબનીય (incompressible) પ્રવાહી એક આડા નળાકાર પાઇપમાંથી સ્થાયી રીતે વહે છે. પાઇપની ત્રિજ્યા બિંદુ $A$ પર $3R$ અને પ્રવાહની દિશામાં આગળ બિંદુ $B$ પર $1.5R$ છે, જે સમાન સ્તરે છે. જો બિંદુ $A$ પર વેગ $v$ હોય, તો બિંદુ $B$ પર વેગ કેટલો હશે?

કયો મૂળભૂત નિયમ સાતત્યના સમીકરણ (equation of continuity) નો આધાર બનાવે છે?

$R$ આંતરિક ત્રિજ્યા ધરાવતી બગીચાની પાઇપને $n$ કાણાં ધરાવતા વોટર સ્પ્રિંકલર સાથે જોડવામાં આવે છે,જેમાં દરેક કાણાંની ત્રિજ્યા $r$ છે. પાઇપમાં પાણીની ઝડપ $v$ છે. સ્પ્રિંકલરમાંથી બહાર નીકળતા પાણીની ઝડપ કેટલી હશે?

ધારારેખાઓ (streamlines) અને ધારારેખીય વહન (streamline flow) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo