બે તરંગો $x_1 = A \sin \left(\omega t + \frac{\pi}{6}\right)$ અને $x_2 = A \cos \omega t$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો તેમની વચ્ચેનો કળા તફાવત (phase difference) કેટલો હશે?

  • A
    $\frac{\pi}{6}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    $\pi$

Explore More

Similar Questions

બે તરંગો $y_1 = a_1 \sin \left( \omega t - \frac{2\pi x}{\lambda} \right)$ અને $y_2 = a_2 \cos \left( \omega t - \frac{2\pi x}{\lambda} + \phi \right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

ધન $x$-દિશામાં ગતિ કરતા તરંગને કારણે સ્થાનાંતર $t = 0$ સમયે $y = \frac{1}{(1 + x^2)}$ અને $t = 2$ સેકન્ડ સમયે $y = \frac{1}{[1 + (x - 1)^2]}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે. $m/s$ માં તરંગનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક સરળ આવર્ત પ્રગામી તરંગ $Y = A \sin 2 \pi (n t - \frac{x}{\lambda}) \text{ cm}$ તરીકે દર્શાવેલ છે. જો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો હોય,તો તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

ધન $x-$દિશામાં ગતિ કરતા તરંગનો કંપવિસ્તાર $A = 0.2\;m$ અને વેગ $v = 360\;m/s$ છે. જો તરંગલંબાઈ $\lambda = 60\;m$ હોય,તો તરંગ માટેનું સાચું સમીકરણ કયું છે?

એક પ્રગામી તરંગનું સમીકરણ $y = 4 \sin(4 \pi t - 0.04 x + \pi / 3)$ છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo