પ્રિઝમમાં લઘુત્તમ વિચલનની સ્થિતિમાં,જો કિરણ $30^o$ ના ખૂણે આપાત થતું હોય,તો નિર્ગમન કિરણ અને પ્રિઝમની બીજી વક્રીભવનકારક સપાટી વચ્ચેનો ખૂણો ......$^o$ છે.

  • A
    $0$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $60$

Explore More

Similar Questions

પ્રિઝમનો વક્રીભવનાંક $\mu = 1.5$ છે. જો લઘુત્તમ વિચલનકોણ એ આપાતકોણ જેટલો હોય,તો પ્રિઝમકોણ $A$ નું મૂલ્ય શોધો. (આપેલ છે: $\cos 41^o = 0.75$)

Difficult
View Solution

શ્વેત પ્રકાશને $5^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. જો લાલ અને વાદળી રંગના કિરણો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગો વચ્ચેનો વિચલન કોણ .....$^o$ થશે.

$30^{\circ}$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર પ્રકાશનું કિરણ $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

એક પ્રિઝમ માટે,પ્રિઝમનો ખૂણો $60^{\circ}$ છે અને વક્રીભવનાંક $\sqrt{7/3}$ છે. પ્રકાશનું કિરણ બીજા સપાટી પરથી વક્રીભવન પામે તે માટે આપાતકોણનું લઘુત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે ($^{\circ}$ માં)?

જો $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ,પ્રિઝમના વક્રીભવન કોણ જેટલો હોય,તો પ્રિઝમનો વક્રીભવન કોણ ......$^o$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo