પાણી બે અલગ-અલગ વ્યાસ ધરાવતી આડી પાઈપોમાંથી વહી રહ્યું છે જે એકબીજા સાથે જોડાયેલી છે. બે પાઈપોના વ્યાસ અનુક્રમે $3\, cm$ અને $6\, cm$ છે. જો સાંકડી પાઈપમાં પાણીની ઝડપ $4\, m/s$ હોય અને દબાણ $2.0 \times 10^4\, Pa$ હોય,તો પહોળી પાઈપમાં પાણીની ઝડપ ........ $m/s$ હશે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $16$

Explore More

Similar Questions

અસમાન આડછેદ ધરાવતી એક આડી નળીના $M$ અને $N$ બિંદુઓ પાસે ત્રિજ્યા અનુક્રમે $0.1\,m$ અને $0.05\,m$ છે. પ્રવાહીના ધારારેખી વહન માટે, પ્રવાહીના વહનનો દર:

$D$ આંતરિક વ્યાસ ધરાવતી એક પાઇપ સમાન કદની બીજી પાઇપ સાથે જોડાયેલ છે. પાણી $d$ વ્યાસ ધરાવતા $n$ છિદ્રો દ્વારા બીજી પાઇપમાં વહે છે. જો પ્રથમ પાઇપમાં પાણીની ઝડપ $v$ હોય, તો બીજી પાઇપમાંથી બહાર નીકળતા પાણીની ઝડપ કેટલી હશે?

એક અદબનીય (incompressible) પ્રવાહી એક નળાકાર પાઇપમાંથી સ્થાયી રીતે વહે છે,જે બિંદુ $A$ પર $2r$ ત્રિજ્યા ધરાવે છે અને પ્રવાહની દિશામાં આગળ બિંદુ $B$ પર $r$ ત્રિજ્યા ધરાવે છે. જો બિંદુ $A$ પર વેગ $v$ હોય,તો બિંદુ $B$ પર તેનો વેગ કેટલો હશે?

અસમાન આડછેદ ધરાવતી એક આડી નળીના $M$ અને $N$ બિંદુઓ પાસે ત્રિજ્યાઓ અનુક્રમે $0.1 \,m$ અને $0.05 \,m$ છે. અદબનીય પ્રવાહીના સુરેખ વહન માટે, પ્રવાહીના વહનનો દર

$2 \text{ cm}$ અને $4 \text{ cm}$ વ્યાસ ધરાવતી પાણીની બે પાઈપો મુખ્ય સપ્લાય લાઈન સાથે જોડાયેલી છે. $2 \text{ cm}$ વ્યાસ ધરાવતી પાઈપમાં પાણીના પ્રવાહનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo