$He^{+}$ માટે આપેલ સંક્રમણ માટે વર્ણપટ રેખાનો તરંગ આંક $y \ cm^{-1}$ છે,તો સમાન સંક્રમણ માટે $Li^{2+}$ માટે તેનું મૂલ્ય કેટલું થશે?

  • A
    $4y \ cm^{-1}$
  • B
    $y \ cm^{-1}$
  • C
    $\frac{3y}{4} \ cm^{-1}$
  • D
    $\frac{9y}{4} \ cm^{-1}$

Explore More

Similar Questions

બોહરના સિદ્ધાંત મુજબ,મુખ્ય ક્વોન્ટમ આંક $(n)$ અને કક્ષાની ત્રિજ્યા $(r)$ વચ્ચેનો સંબંધ શું છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનને ગ્રાઉન્ડ સ્ટેટ $(n=1)$ થી પ્રથમ ઉત્તેજિત અવસ્થા $(n=2)$ માં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા $..........$ $eV$ છે.

ઉત્તેજિત અવસ્થામાં અણુઓનું આયુષ્ય ઘણીવાર નેનોસેકન્ડ રેન્જમાં પલ્સ રેડિયેશન સ્ત્રોતનો ઉપયોગ કરીને માપવામાં આવે છે. જો રેડિયેશન સ્ત્રોતનો સમયગાળો $2 \, ns$ હોય અને પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $2.5 \times 10^{15}$ હોય,તો સ્ત્રોતની ઉર્જાની ગણતરી કરો.

હાઇડ્રોજનની બીજી કક્ષા અને $Li^{+2}$ ની ત્રીજી કક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર .... છે. ($H$ પરમાણુ ક્રમાંક = $1, Li$ પરમાણુ ક્રમાંક = $3$)

Difficult
View Solution

$1 \, m$ તરંગલંબાઈ $(\lambda)$ ધરાવતા ફોટોનની ઉર્જા કેટલી થાય? (પ્લાન્કનો અચળાંક $= 6.626 \times 10^{-34} \, J \, s$,પ્રકાશની ગતિ $= 3 \times 10^8 \, ms^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo