જો કોઈ સિસ્ટમ આસપાસના વાતાવરણ પર $140 \ kJ$ કાર્ય કરે અને સિસ્ટમમાં $40 \ kJ$ ઉષ્મા ઉમેરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે ($kJ$ માં)?

  • A
    $-200$
  • B
    $-180$
  • C
    $-100$
  • D
    $-280$

Explore More

Similar Questions

જ્યારે કોઈ સિસ્ટમને $40 \ J$ ઉષ્મા આપીને તેના દ્વારા આસપાસ પર $8 \ J$ કાર્ય કરવામાં આવે,ત્યારે આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે ($J$ માં)?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$977 \, ^\circ C$ તાપમાને $CaCO_{3(s)} \rightarrow CaO_{(s)} + CO_{2(g)}$ પ્રક્રિયા માટે,$\Delta H = 174 \, kJ/mol$ છે. તો $\Delta U$ ની કિંમત $kJ$ માં શોધો.

$37\, ^oC$ ના અચળ તાપમાને $0.04\, mol$ આદર્શ વાયુ ધરાવતું પિસ્ટન $50.0\, mL$ થી $375\, mL$ સુધી પ્રતિવર્તી રીતે વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયામાં તે $208\, J$ ઉષ્માનું શોષણ કરે છે. આ પ્રક્રિયા માટે $q$ અને $w$ નું મૂલ્ય શું હશે? $(R = 8.314\, J / mol\, K)$ $(\ln 7.5 = 2.01)$

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના આધારે,નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo