જ્યારે $4x^3 - ax^2 + bx - 4$ ને $x - 2$ અને $x + 1$ વડે ભાગવામાં આવે છે,ત્યારે અનુક્રમે શેષ $20$ અને $-13$ મળે છે. $a$ અને $b$ ની કિંમતો શોધો.

  • A
    $a = 3, b = 2$
  • B
    $a = 5, b = 4$
  • C
    $a = 7, b = 6$
  • D
    $a = 9, b = 8$

Explore More

Similar Questions

જો $5x^{2}-4x-1$ ને $x-1$ વડે ભાગવામાં આવે,તો શેષ કેટલી મળે?

બહુપદી $f(x)=2x^{3}-ax^{2}-(2a-3)x+2$ નો એક અવયવ $x+1$ હોય,તો $a$ ની કિંમત શું હોવી જોઈએ?

અવયવ પાડો: $(2x + 3y)^2 + 2(2x + 3y)(2x - 3y) + (2x - 3y)^2$

જો $(x^{3/2} - x y^{1/2} + x^{1/2} y - y^{3/2})$ ને $(x^{1/2} - y^{1/2})$ વડે ભાગવામાં આવે,તો ભાગફળ શું મળે?

અવયવ પાડો: $9(3 x+5 y)^{2}-12(3 x+5 y)(2 x+3 y)+4(2 x+3 y)^{2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo