જ્યારે $9.45 \text{ g}$ $ClCH_2COOH$ ને $500 \text{ mL}$ પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેના ઠારબિંદુમાં $0.5^\circ \text{C}$ નો ઘટાડો થાય છે. $ClCH_2COOH$ નો વિયોજન અચળાંક $x \times 10^{-3}$ છે. $x$ નું મૂલ્ય ............... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો) $[K_{f(H_2O)} = 1.86 \text{ K kg mol}^{-1}]$

  • A
    $38$
  • B
    $42$
  • C
    $36$
  • D
    $44$

Explore More

Similar Questions

$0.1 \ mol$ દ્વિઅંગી વિદ્યુતવિભાજ્યનું $250 \ g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉત્કલનબિંદુમાં થતો વધારો $1.5 \ K$ હોય,તો મોલલ ઉન્નયન અચળાંક $(K_b)$ ............. $K \ kg \ mol^{-1}$ થશે.

વાન હોફ અવયવ (Van't Hoff factor) કોના માટે સૌથી વધુ હશે?

$A_{2}B_{3}$ ઇલેક્ટ્રોલાઇટનું $1$ મોલલ જલીય દ્રાવણ $60\%$ આયનીકૃત છે. $1 \ atm$ દબાણે દ્રાવણનું ઉત્કલનબિંદુ ......... $K$ છે.
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ-ઓફ કરો)
[આપેલ છે: $H_{2}O$ માટે $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$]

$0.1 \ m$ $KNO_3$ ના ઉત્કલનબિંદુમાં થતો વધારો કોના બરાબર હશે?

$0.01 \ m \ KCl$ અને $0.01 \ m \ BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો) ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2^{\circ}C$ છે,તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... $^{\circ}C$ થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo