જ્યારે એક કોઈલને $100 \, V$ $DC$ વોલ્ટેજ આપવામાં આવે છે,ત્યારે તેમાંથી $1 \, A$ પ્રવાહ વહે છે. જ્યારે તે જ કોઈલને $50 \, Hz$ આવૃત્તિવાળો $100 \, V$ $AC$ વોલ્ટેજ આપવામાં આવે છે,ત્યારે માત્ર $0.5 \, A$ પ્રવાહ વહે છે. તો કોઈલનું ઈમ્પીડન્સ (અડચણ) ....... $\Omega$ છે.

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

$LCR$ શ્રેણી પરિપથમાં,જો ${X_C} < {X_L}$ અને ${X_C} > {X_L}$ હોય,તો પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ છે કે પાછળ તે નક્કી કરો.

એક શ્રેણી $LCR$ સર્કિટમાં,અવરોધ,કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ પરનો વોલ્ટેજ દરેક $10 \, V$ છે. જો ઇન્ડક્ટરને શોર્ટ-સર્કિટ કરવામાં આવે,તો કેપેસિટર પરનો વોલ્ટેજ કેટલો હશે?

$4 \sqrt{3} \Omega$ રિએક્ટન્સ ધરાવતો કેપેસિટર અને $4 \Omega$ અવરોધ ધરાવતો રઝિસ્ટર $8 \sqrt{2} \text{ V}$ ના પીક વોલ્ટેજ ધરાવતા $AC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. પરિપથમાં પાવરનો વ્યય . . . . . $\text{W}$ છે.

શ્રેણી $RLC$ સર્કિટમાં,આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R, L$ અને $C$ ના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અનુક્રમે $30 \,V, 60 \,V$ અને $100 \,V$ છે. તો ઉદગમનું $e.m.f.$ (વોલ્ટમાં) કેટલું હશે?

$E = 4 \cos(1000t) \, V$ જેટલું e.m.f. $3 \, mH$ ઇન્ડક્ટન્સ અને $4 \, \Omega$ અવરોધ ધરાવતા $LR$-પરિપથને લાગુ પાડવામાં આવે છે. પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo