જ્યારે બાયમેટાલિક પટ્ટીને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે

  • A
    જરાય વળતી નથી
  • B
    હેલિક્સના સ્વરૂપમાં વળી જાય છે
  • C
    વધારે વિસ્તરણ પામી શકે તેવી ધાતુ બહારની તરફ રહે તે રીતે ચાપના સ્વરૂપમાં વળે છે
  • D
    વધારે વિસ્તરણ પામી શકે તેવી ધાતુ અંદરની તરફ રહે તે રીતે ચાપના સ્વરૂપમાં વળે છે

Explore More

Similar Questions

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતો એક સમાન ધાતુનો સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષ પર $\omega$ કોણીય ઝડપ સાથે ફરે છે. જો તાપમાનમાં $t^{\circ} C$ નો વધારો થાય, તો તેની કોણીય વેગમાં થતો ફેરફાર નીચેનામાંથી કોના સમપ્રમાણમાં હશે? (સળિયાનો રેખીય પ્રસરણાંક $= \alpha$)

રેખીય પ્રસરણાંક,પૃષ્ઠ પ્રસરણાંક અને કદ પ્રસરણાંકનો ગુણોત્તર ............... છે.

રેખીય પ્રસરણાંક $(\alpha)$,ક્ષેત્રીય પ્રસરણાંક $(\beta)$ અને કદ પ્રસરણાંક $(\gamma)$ વચ્ચેનો ગુણોત્તર કેટલો છે?

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ વધારવામાં આવે ત્યારે તેનું કદ $0.33 \%$ વધે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

એક બાયમેટાલિક પટ્ટી બે સમાન પટ્ટીઓમાંથી બનાવવામાં આવે છે, એક તાંબાની અને બીજી પિત્તળની. બે ધાતુઓના રેખીય પ્રસરણાંક $\alpha_C$ અને $\alpha_B$ છે. ગરમ કરવા પર, પટ્ટીનું તાપમાન $\Delta T$ જેટલું વધે છે અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાનો ચાપ બનાવે છે. તો $R$ એ કોના પ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo