જ્યારે $2\,A$ નો વિદ્યુતપ્રવાહ બેટરીમાં ઋણથી ધન ટર્મિનલ તરફ વહે છે,ત્યારે તેની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $12\,V$ છે. જો $3\,A$ નો વિદ્યુતપ્રવાહ વિરુદ્ધ દિશામાં વહે,તો બેટરીના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $15\,V$ છે. બેટરીનું emf ............... $V$ છે.

  • A
    $12.6$
  • B
    $13.2$
  • C
    $13.5$
  • D
    $14$

Explore More

Similar Questions

જો $x^2+2px-2p+8>0$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે સાચું હોય,તો $p$ ની તમામ શક્ય કિંમતોનો ગણ શોધો.

$r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના વ્યાસ $PR$ ના અંત્યબિંદુઓ પર $PQ$ અને $RS$ સ્પર્શકો છે. જો $PS$ અને $RQ$ વર્તુળના પરિઘ પરના બિંદુ $X$ પર છેદતા હોય,તો $2r$ ની કિંમત શું થાય?

નીચેની પ્રક્રિયામાં $A$ અને $B$ ને ઓળખો:
$CH_3-CH_3 \xleftarrow{B} CH_3COOH \xrightarrow{A} CH_3CH_2OH$
$A$$B$

નીચેનામાંથી કયું ડિસ્કીફલોરી (Disciflorae) નું ઉદાહરણ છે?

એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ સમાન છે. લેન્સની કેન્દ્રલંબાઈ $f$ છે. જો તેને કાપીને ઊભી રીતે બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સમાં વિભાજિત કરવામાં આવે,તો સમતલ-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે? ($\mu$ = લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo