જ્યારે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં સંક્રમણ કરે છે, ત્યારે:

  • A
    તેની ગતિઊર્જા વધે છે, પરંતુ સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા ઘટે છે.
  • B
    તેની ગતિઊર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા ઘટે છે.
  • C
    ગતિઊર્જા ઘટે છે, સ્થિતિઊર્જા વધે છે, પરંતુ કુલ ઊર્જા સમાન રહે છે.
  • D
    ગતિઊર્જા અને કુલ ઊર્જા ઘટે છે, પરંતુ સ્થિતિઊર્જા વધે છે.

Explore More

Similar Questions

જો હાઇડ્રોજન પરમાણુ માટે આયનીકરણ ઉર્જા $13.6$ eV હોય, તો તેને ધરા સ્થિતિમાંથી તેની પછીની ઉચ્ચ સ્થિતિમાં ઉત્તેજિત કરવા માટે જરૂરી ઉર્જા આશરે કેટલી હશે ($eV$ માં)?

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા સંક્રમણ દરમિયાન સૌથી વધુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે?

જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $13.6 \ eV$ હોય,તો $Li^{2+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે ($eV$ માં)?

હાઇડ્રોજનની પ્રથમ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની લઘુત્તમ ઉત્તેજિત ઊર્જા કેટલી છે ($eV$ માં)?

જો પરમાણુનું આયનીકરણ વિદ્યુત સ્થિતિમાન $122.4 \, V$ હોય,તો પ્રથમ અને દ્વિતીય ઉત્તેજીત અવસ્થા માટેના ઉત્તેજન વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo