જ્યારે કોઈ ધાતુની સપાટી પર ધાતુના વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કરતા બમણી અને ત્રણ ગણી ઉર્જા ધરાવતા ફોટોન એક પછી એક આપાત કરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ અનુક્રમે $V_1$ અને $V_2$ છે. ગુણોત્તર $V_1: V_2$ કેટલો થશે?

  • A
    $1: \sqrt{2}$
  • B
    $1: 2$
  • C
    $\sqrt{2}: 1$
  • D
    $\sqrt{3}: 1$

Explore More

Similar Questions

$E$ ઊર્જા ધરાવતો પ્રકાશ $\frac{E}{3}$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુ પર લંબરૂપે આપાત થાય છે. ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા $K$ કેટલી હશે?

ફોટો ઇલેક્ટ્રિક અસર માટે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આપાત વિકિરણની આવૃત્તિ વચ્ચેના આલેખનો ઢાળ . . . . . . હોય છે.

$5000 \, Å$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશની તીવ્રતા $I$ માટે, ફોટોઈલેક્ટ્રોન સંતૃપ્ત પ્રવાહ $0.40 \, μA$ છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ $1.36 \, V$ છે. ધાતુનું વર્ક ફંક્શન ........... $eV$ છે.

જ્યારે ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈના એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $5V_0$ છે. જ્યારે તે જ સપાટીને $3\lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_0$ છે. તો ધાતુની સપાટીનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) કેટલું હશે?

આલેખ ત્રણ પ્રકાશસંવેદનશીલ ધાતુઓ $X_1, X_2$ અને $X_3$ માટે આપાત વિકિરણની આવૃત્તિ $\nu$ સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ $V_o$ માં થતો ફેરફાર દર્શાવે છે. આપાત વિકિરણની સમાન તરંગલંબાઈ માટે, કઈ ધાતુ વધુ ગતિઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo