જ્યારે અચળ તાપમાને $1200 \ ml$ વાયુ પરનું દબાણ $70 \ cm$ થી વધારીને $120 \ cm$ મર્ક્યુરી કરવામાં આવે,ત્યારે વાયુનું નવું કદ ........ $ml$ થશે.

  • A
    $700$
  • B
    $600$
  • C
    $500$
  • D
    $400$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ માટે દબાણ $(P)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ $PT^2 = \text{અચળ}$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે?

પાત્ર $A$ માં રહેલા વાયુનું દબાણ $P$,કદ $V$ અને તાપમાન $T$ છે. પાત્ર $B$ માં રહેલા અન્ય વાયુનું દબાણ $2P$,કદ $V/4$ અને તાપમાન $2T$ છે,તો પાત્ર $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થશે?

એક બંધ પાત્રમાં $8\,g$ ઓક્સિજન અને $7\,g$ નાઈટ્રોજન છે. આપેલ તાપમાને કુલ દબાણ $10\,atm$ છે. જો હવે યોગ્ય શોષક ઉમેરીને ઓક્સિજનને દૂર કરવામાં આવે,તો બાકી રહેલા વાયુનું દબાણ $atm$ માં કેટલું હશે?

આકૃતિમાં એકબીજા સાથે જોડાયેલા બે ફ્લાસ્ક દર્શાવ્યા છે. ફ્લાસ્ક $1$ નું કદ ફ્લાસ્ક $2$ કરતા બમણું છે. આ સિસ્ટમમાં અનુક્રમે $100\,K$ અને $200\,K$ તાપમાને આદર્શ વાયુ ભરવામાં આવ્યો છે. જો ફ્લાસ્ક $1$ માં વાયુનું દળ $m$ હોય,તો ફ્લાસ્ક $2$ માં વાયુનું દળ કેટલું હશે?

Difficult
View Solution

અચળ તાપમાને વાયુના આપેલા દળનું કદ $7 \%$ વધારવામાં આવે છે. તો દબાણમાં કેટલો ઘટાડો કરવો જોઈએ ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo