જ્યારે વાયુનું તાપમાન $27^o C$ થી વધારીને $90^o C$ કરવામાં આવે છે,ત્યારે અણુઓના $r.m.s.$ વેગમાં થતો ટકાવારી વધારો ..... $\%$ હશે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $20$
  • D
    $17.5$

Explore More

Similar Questions

એક વાયુના ચાર અણુઓની ઝડપ $1, 2, 3$ અને $4 \ km/s$ છે. વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપનું મૂલ્ય કેટલું થાય?

ઓરડાના તાપમાને વાયુની $rms$ ઝડપ $V_1$ છે. જો ઓરડાના તાપમાને વાયુનું દબાણ બમણું કરવામાં આવે,તો $rms$ ઝડપ $V_2$ થાય છે,તો:

આકૃતિમાં વિવિધ વાયુઓ માટે મેક્સવેલ વિતરણ વિધેય દર્શાવેલ છે. નીચેનામાંથી કયું સાચું જોડાણ છે?

કયા તાપમાને નિયોન વાયુના અણુઓની રૂટ મીન સ્ક્વેર (rms) ઝડપ $-33^{\circ} C$ તાપમાને રહેલા હિલિયમ વાયુના અણુઓની rms ઝડપ જેટલી થાય ($K$ માં)? (નિયોનનું પરમાણ્વીય દળ $Ne = 20.2 \ u$ અને હિલિયમનું $He = 4.0 \ u$ છે)

મોલર દળના સંદર્ભમાં $v_{rms}$ નું સમીકરણ તારવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo