જ્યારે પદાર્થનો વેગ ચલિત (variable) હોય,ત્યારે:

  • A
    તેની ઝડપ અચળ હોઈ શકે છે
  • B
    તેનો પ્રવેગ અચળ હોઈ શકે છે
  • C
    તેનો સરેરાશ પ્રવેગ અચળ હોઈ શકે છે
  • D
    આ તમામ

Explore More

Similar Questions

નીચેના ચાર વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે?

એક સાયકલ સવાર રેખીય ટ્રેકનું અડધું અંતર $10 \ m \ s^{-1}$ ના વેગથી કાપે છે. ટ્રેકનો બાકીનો ભાગ અડધા સમય માટે $v_1$ વેગથી અને બાકીના અડધા સમય માટે $v_2$ વેગથી કાપવામાં આવે છે. જો $v_1+v_2=20 \ m \ s^{-1}$ હોય, તો સમગ્ર મુસાફરી દરમિયાન સાયકલ સવારનો સરેરાશ વેગ કેટલો હશે ($m \ s^{-1}$ માં)?

એક કાર સીધી રેખામાં ગતિ કરી રહી છે,જે આકૃતિમાં $OP$ તરીકે દર્શાવેલ છે. તે $18\; s$ માં $O$ થી $P$ સુધી જાય છે અને $6.0\; s$ માં $P$ થી $Q$ પર પાછી ફરે છે. $O$ થી $P$ સુધી જઈને $Q$ પર પાછા ફરતી વખતે કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શોધો.

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે સાચા વિધાનો પસંદ કરો.

આકૃતિમાં કણનો વેગ $(v)$ સમય $(t)$ ની સાપેક્ષમાં દર્શાવેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo