નીચેનામાંથી કયા ખાલી ગણના ઉદાહરણો છે?
બેકી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ

  • A
    બેકી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ
  • B
    $2$ વડે વિભાજ્ય એકી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
  • C
    $2$ થી મોટી બેકી અવિભાજ્ય સંખ્યાઓનો ગણ
  • D
    પ્રાકૃતિક સંખ્યાઓ $x$ નો ગણ કે જેથી $x < 5$ અને $x > 7$

Explore More

Similar Questions

જો $A \subseteq B$ હોય,તો $A \cap B$ કોના બરાબર થાય?

નીચેના અંતરાલને ગુણધર્મની રીતે (set-builder form) લખો: $[6, 12]$

જો $aN = \{ ax : x \in N \}$ હોય,તો ગણ $3N \cap 7N$ એ .....$N$ છે.

જો ${N_a} = \{an : n \in N\}$ હોય,તો ${N_3} \cap {N_4} = $

ધારો કે $A = \{1, 2, \{3, 4\}, 5\}$ છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે અને શા માટે?
${1, 2, 3} \subset A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo