નીચેનામાંથી કયો આલેખ વરસાદના ટીપાની ગતિને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

સમાન ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ $P$ અને $Q$ ની ઘનતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે. આ ગોળાઓને એક દળરહિત દોરી વડે જોડીને $L_1$ અને $L_2$ પ્રવાહીમાં રાખવામાં આવે છે,જેની ઘનતા અનુક્રમે $\sigma_1$ અને $\sigma_2$ છે અને સ્નિગ્ધતા (viscosity) અનુક્રમે $\eta_1$ અને $\eta_2$ છે. તેઓ સંતુલનમાં તરે છે,જેમાં ગોળો $P$ એ $L_1$ માં અને ગોળો $Q$ એ $L_2$ માં છે અને દોરી ખેંચાયેલી છે (આકૃતિ જુઓ). જો $L_2$ માં એકલા ગોળા $P$ નો ટર્મિનલ વેગ $\overrightarrow{V}_{P}$ હોય અને $L_1$ માં એકલા ગોળા $Q$ નો ટર્મિનલ વેગ $\overrightarrow{V}_{Q}$ હોય,તો
$(A)$ $\frac{|\overrightarrow{V}_{P}|}{|\overrightarrow{V}_{Q}|}=\frac{\eta_1}{\eta_2}$
$(B)$ $\frac{|\overrightarrow{V}_{P}|}{|\overrightarrow{V}_{Q}|}=\frac{\eta_2}{\eta_1}$
$(C)$ $\overrightarrow{V}_{P} \cdot \overrightarrow{V}_{Q} > 0$
$(D)$ $\overrightarrow{V}_{P} \cdot \overrightarrow{V}_{Q} < 0$

ટર્મિનલ વેગ (terminal velocity) નું સમીકરણ લખો.

બે સમાન ટીપાં $5 \, cm/s$ ના અચળ વેગથી હવામાં નીચે પડી રહ્યાં છે. જો આ બે ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે,તો નવો ટર્મિનલ વેગ ......... $cm/s$ થશે.

Difficult
View Solution

આપેલ પ્રવાહીની સ્નિગ્ધતા $\eta$ માપવાના પ્રયોગમાં,$R$ ત્રિજ્યા ધરાવતા દડા માટે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$A.$ ટર્મિનલ વેગ $V$ અને $R$ વચ્ચેનો આલેખ પરવલય હશે.
$B.$ આપેલ પ્રવાહી માટે અલગ-અલગ વ્યાસ ધરાવતા દડાઓનો ટર્મિનલ વેગ અચળ હોય છે.
$C.$ ટર્મિનલ વેગનું માપન તાપમાન પર આધારિત છે.
$D.$ આ પ્રયોગનો ઉપયોગ આપેલ પ્રવાહીની ઘનતા નક્કી કરવા માટે થઈ શકે છે.
$E.$ જો દડાઓને થોડી પ્રારંભિક ઝડપ સાથે છોડવામાં આવે,તો $\eta$ નું મૂલ્ય બદલાશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

પાણીના આઠ સમાન ટીપાં $10\,cm/s$ ની અચળ ઝડપે હવામાં નીચે પડી રહ્યા છે. જો આ ટીપાં એકબીજામાં ભળી જાય,તો નવો વેગ $.........\,cm/s$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo