નીચેનામાંથી ગણોની કઈ જોડી તુલનાત્મક (comparable) છે?

  • A
    $A=\{1, 3, 5\}$ અને $B=\{3, 2, 5, 6\}$
  • B
    $A=\{x: x \in N \text{ અને } x \leq 10\}$ અને $B=\{1, 2, 3, \dots, 10, 11\}$
  • C
    $A=\{1, 2, 3, \{4, 5\}\}$ અને $B=\{1, 2, 3, 4, 5\}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $A$ અને $B$ માં $n$ સામાન્ય ઘટકો હોય,તો $A \times B$ અને $B \times A$ માં કેટલા સામાન્ય ઘટકો હોય?

જો $A$ અને $B$ ગણ હોય,તો $A \cap (B - A)$ શું થાય?

જો $A = \{2, 3, 5\}$ અને $B = \{2, 5, 6\}$ હોય,તો $(A - B) \times (A \cap B)$ શું થાય?

$1$ થી $140$ નંબર ધરાવતા $140$ વિદ્યાર્થીઓના વર્ગમાં,તમામ બેકી નંબર ધરાવતા વિદ્યાર્થીઓએ ગણિતનો કોર્સ પસંદ કર્યો,જેમના નંબર $3$ વડે વિભાજ્ય છે તેમણે ભૌતિકવિજ્ઞાનનો કોર્સ પસંદ કર્યો અને જેમના નંબર $5$ વડે વિભાજ્ય છે તેમણે રસાયણવિજ્ઞાનનો કોર્સ પસંદ કર્યો. તો ત્રણમાંથી કોઈ પણ કોર્સ પસંદ ન કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

એક પરીક્ષામાં,કુલ વિદ્યાર્થીઓમાંથી $30 \%$ હિન્દીમાં નાપાસ થયા,$45 \%$ અંગ્રેજીમાં નાપાસ થયા અને $20 \%$ બંને વિષયોમાં નાપાસ થયા. બંને વિષયોમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. ($\%$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo