નીચેનામાંથી કયો એકમ $\frac{M L^2}{Q^2}$ પરિમાણ દર્શાવે છે,જ્યાં $Q$ એ વિદ્યુતભાર દર્શાવે છે?

  • A
    $Weber$ $(Wb)$
  • B
    $Wb / m^2$
  • C
    $Henry$ $(H)$
  • D
    $H / m^2$

Explore More

Similar Questions

એક ટોરોઇડ માટે,$N = 500$,ત્રિજ્યા $R = 40 \text{ cm}$,અને આડછેદનું ક્ષેત્રફળ $A = 10 \text{ cm}^2$ છે. તો તેનું ઇન્ડક્ટન્સ $\mu\text{H}$ માં શોધો.

$8 \,mH$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા કોઈલ (ગૂંચળા) માં વિદ્યુતપ્રવાહ $3 \,A$ થી બદલાઈને $1 \,A$ થાય છે,જેમાં $0.1 \,s$ નો સમય લાગે છે. તો કોઈલમાં ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) એ:

$0.5\, H$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલમાંથી વહેતો પ્રવાહ $2\, s$ માં શૂન્યથી $10\, A$ સુધી સમાન રીતે બદલાય છે. કોઈલમાં ઉત્પન્ન થતું $e.m.f.$ (વોલ્ટમાં) કેટલું હશે?

$6 \text{ mH}$ ના આત્મ-પ્રેરકત્વ ધરાવતા ઇન્ડક્ટન્સ કોઈલમાંથી વહેતો પ્રવાહ જુદા જુદા સમયે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $t=20 \text{ s}$ અને $t=40 \text{ s}$ ની વચ્ચે પ્રેરિત emf આશરે કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo