નીચેનામાંથી કઈ જોડી પ્રાણી અને તે દર્શાવતી ચોક્કસ ઘટનાનું સાચું જોડાણ છે?

  • A
    $Taenia$ - બહુરૂપતા (Polymorphism)
  • B
    $Pheretima$ - જાતીય દ્વરૂપતા (Sexual dimorphism)
  • C
    $Musca$ - સંપૂર્ણ કાયાંતરણ (Complete metamorphosis)
  • D
    $Chamaeleon$ - અસંયોગીજનન (Parthenogenesis)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમૂહના બધા સભ્યોના જીવનચક્રમાં ડિમ્ભ (larval) અવસ્થા જોવા મળે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા/ખોટા છે?
$(i)$ $Torpedo$ માં,વિદ્યુત અંગો શિકારને લકવાગ્રસ્ત કરવા માટે મજબૂત વિદ્યુત આંચકો ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
$(ii)$ અસ્થિમત્સ્ય તરવા માટે પેક્ટોરલ,પેલ્વિક,પૃષ્ઠ (dorsal),ગુદા (anal) અને પુચ્છ (caudal) મીનપક્ષોનો ઉપયોગ કરે છે.
$(iii)$ ઉભયજીવીઓની ત્વચા ભેજયુક્ત હોય છે અને તેના પર જાડા ભીંગડા હોય છે.
$(iv)$ પક્ષીઓ અસમતાપી (poikilothermic) પ્રાણીઓ છે.
$(v)$ સસ્તન પ્રાણીઓનું સૌથી વિશિષ્ટ લક્ષણ દૂધ ઉત્પન્ન કરતી સ્તન ગ્રંથીઓની હાજરી છે જેના દ્વારા બચ્ચાઓનું પોષણ થાય છે.

નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

નીચેની લાક્ષણિકતાઓ ધ્યાનમાં લો:
$(a)$ અંગતંત્ર સ્તરીય આયોજન
$(b)$ દ્વિપાર્શ્વસ્થ સંમિતિ
$(c)$ શરીરના ખંડન સાથે સાચા દેહકોષ્ઠી પ્રાણીઓ
ઉપરની તમામ લાક્ષણિકતાઓ ધરાવતા પ્રાણી સમૂહોનો સાચો વિકલ્પ પસંદ કરો.

આકૃતિઓ $(A-D)$ ચાર પ્રાણીઓ દર્શાવે છે. આમાંથી બે પ્રાણીઓની સામાન્ય લાક્ષણિકતાના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo