$0.1 \ M$ જલીય દ્રાવણો $BaCl_2, NaCl$ અને $Al_2(SO_4)_3$ ના બાષ્પદબાણમાં થતા ઘટાડાનો ગુણોત્તર નીચેનામાંથી કયો છે?

  • A
    $3 : 2 : 5$
  • B
    $5 : 2 : 3$
  • C
    $5 : 3 : 2$
  • D
    $2 : 3 : 5$

Explore More

Similar Questions

જો $y=\sin (\log _e x)$ હોય,તો $x^2 \frac{d^2 y}{d x^2}+x \frac{d y}{d x}$ ની કિંમત શોધો.

બાજુમાં આપેલ પરિપથ આકૃતિમાં,એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે $2 \ A$ અને $120 \ V$ છે. જો $R$ નું મૂલ્ય $75 \ \Omega$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ $\Omega$ માં કેટલો હશે?

જો $y = \sec(\tan^{-1} x)$ હોય,તો $x = 1$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

ચક્રિય ફોટોસ્ફોરાયલેશન ....... ના નિર્માણમાં પરિણમે છે:

બે કણો $A$ અને $B$ ના વેગમાં અનિશ્ચિતતા અનુક્રમે $0.05 \ m \ s^{-1}$ અને $0.02 \ m \ s^{-1}$ છે. $B$ નું દળ $A$ ના દળ કરતાં પાંચ ગણું છે. તેમની સ્થિતિમાં અનિશ્ચિતતાનો ગુણોત્તર $\left(\frac{\Delta x_A}{\Delta x_B}\right)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo