ઘન પદાર્થોમાં પેકિંગ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    $bcc$ પેકિંગમાં સવર્ગ આંક (Coordination number) $8$ છે.
  • B
    $hcp$ પેકિંગમાં સવર્ગ આંક (Coordination number) $12$ છે.
  • C
    $hcp$ પેકિંગમાં ખાલી જગ્યા (Void space) $32\%$ છે.
  • D
    $ccp$ પેકિંગમાં ખાલી જગ્યા (Void space) $26\%$ છે.

Explore More

Similar Questions

$M$ દળનો એક કણ $R$ ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળમાં $v$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. જ્યારે તે એક બિંદુથી તેના વ્યાસાંતે આવેલા સામેના બિંદુએ પહોંચે છે,ત્યારે તેનું

એક દડો ઊંચાઈ પરથી મુક્ત પતન કરે છે. જ્યારે તે જમીનથી $10 ~m$ ની ઊંચાઈએ પહોંચે છે,ત્યારે તેનો વેગ $v_0$ છે. તે જમીન સાથે અથડાય છે,તેની $50 \%$ ઉર્જા ગુમાવે છે અને પાછો $10 ~m$ ની ઊંચાઈ સુધી ઉપર જાય છે. તો વેગ $v_0$ કેટલો હશે ($~m/s$ માં)?

ધારો કે $f(x) = \frac{2\sin^2 x - 1}{\cos x} + \frac{\cos x(2\sin x + 1)}{1 + \sin x}$ છે,તો $\int e^x (f(x) + f'(x)) dx$ શોધો (જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે).

નીચેનામાંથી કઈ ધાતુ પાણીનું પ્રદૂષક છે અને મનુષ્યમાં વંધ્યત્વનું કારણ બને છે?

ધારો કે $a, b \in R$. જો બિંદુ $P(a, 6, 9)$ નું રેખા $\frac{x-3}{7} = \frac{y-2}{5} = \frac{z-1}{-9}$ ની સાપેક્ષે પ્રતિબિંબ $(20, b, -a-9)$ હોય,તો $|a+b|$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo